#kadana

823 posts

Loading...
મહિસાગર ના કેટલાક ગામો અને શહેરોમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ નો વિરોધ પ્રદર્શન કરી પૂતળા નું દહન કર્યું હતું... મૌન રેલી કરી વિરોધ દર્શાવ્યો હતો. પાકિસ્તાન મુરદાબાદના નારા સાથે ઠેર-ઠેર પ્રદર્શન. સ્વ-ઈચ્છાએ દુકાનો બંધ રાખી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. Our_mahisagar તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ. #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #water #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #temple #naturelovers #shivmandir #photo #instagood #instagram #panchmahal #godhra #tag #army #indianarmy #solder
Loading...
One day she will care about her looks little more. I am not excited about that but at the same time I don't want to see her Hagrid hair all the time🤣 언젠간 다나도 외모신경쓰고 그러는 날이 오겠지요? 그게 그닥 기대가 되지는 않지만서도 이놈의 해그리드 머리스타일은 좀 탈피해줬으면.. ㅋㅋㅋ #kadanascanadalife #kadana #hagridhairdontcare #케다나 #케다나의캐나다라이프 #국제결혼 #캐나다한국
રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઉપસ્થિતિ સમગ્ર ગુજરાત માટે એક સારા સમાચાર મહીસાગર જિલ્લાથી મળ્યા છે. 6 ફેબ્રુઆરીએ એક શિક્ષકે પોતાના કેમેરામાં વાઘનો ફોટો ક્લિક કર્યો હતો અને તે ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ વન વિભાગના 200 જેટલા અધિકારીઓ સાથે વન વિભાગ આ વાઘના પુરાવા મેળવવા કામે લાગ્યું હતું અને જુદી જુદી જગ્યાએ નાઇટ વીઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. નાઇટ વિઝન કેમેરાના વીડિયો સાથે વન વિભાગે મહીસાગર જિલ્લામાં વાઘ હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારે ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘની ઉપસ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે. આ વાઘની ઉમર 7-8 વર્ષની હોવાનું અનુમાન લગાવાય છે. #gujarat #gujaratforest #mahisagar #lunawada #santrampur #kadana #gj35 #g_j_35
વાસીયા તળાવ,લુણાવાડા લુણાવાડા માં આવેલ આ તળાવ મહિસાગર ની સુંદરતા માં વધારો કરે છે. અંબાલાલ મહેરા દ્વારા પાડેલ ફોટોગ્રાફ . #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #water #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #temple #naturelovers #shivmandir #photo #instagood #instagram #panchmahal #godhra #tag #pic #sun #sunset
"Rare" photograph of ""BALASINOR"" બાલાસિનોર ના આ ફોટોગ્રાફ "GOLD IS GOLD" ની જાંખી કરાવે છે. (1)પેલા ફોટોમાં બાલાસિનોર ની બ્યુટી ઝળકે છે. (2)બીજા ફોટોગ્રાફ કેદાર મંદિર નો છે રેર ફોટો જે હવે ભાગ્યેજ જોવા મળશે બહુ બદલાય ગયુ છે. (3)ત્રીજો અંબાજી મંદિર નો સાંજના સમયે લીધેલો ફોટોગ્રાફ છે. (4)ચોથો ફોટોગ્રાફ ઝાડ નો છે આ ઝાડ વિશે તમે જાણતાં જ હશો..... (5) અને એના પછીના ચાર ફોટોગ્રાફ વરસાદના આગમનના છે જે બાલાસિનોર ની સુંદરતાના દર્શન કરાવે છે. (6) નવમો ફોટો વનાકબોરી નદીમાં નાવાની મજા લેતા હીદાયત ચૌહાણ દ્વારા લેવામાં આવેલ છે. (7)લાસ્ટ ફોટોગ્રાફ "નંદી દ્વાર" - મંદિરના મેઈન ગેટ નો છે. Photos cupture By - Dipen shah , Amit parmar , Hidayat chuhan , unknown....specialy thanks. તમારી પાસે પણ મહીસાગર જિલ્લાના ના ખાસ ફોટોગ્રાફ હોય તો મને msg કરો આપણે Next પોસ્ટમાં શેર કરશું.... જય મહિસાગર 🙏🙏 #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #water #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #temple #naturelovers #shivmandir #photo #instagood #instagram #panchmahal #godhra #unseen #rare
આપણા લુણાવાડાના પેજનું DP..... જો ગમ્યું હોય તો લાઇક જરૂર કરજો. ટૂંક સમયમાં નવી અપડેટ સાથે તમારી સામે આવશું....અને ફોલો કરવાનું ના ભૂલતા. #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #water #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #photo #instagood #instagram #panchmahal #godhra
ઘોડિયાર શિવ મુર્તિ અને કુદરતી લાકડાંમાંથી બનાવેલ જેવું ફિલ થાય તેવા વિશ્રામ ઘર મન મોહી લે તેવી જગ્યા છે ત્યાં દરરોજ મોટી સખ્યાંમા ફેમિલી ફરવા આવે છે અને શિવ દર્શન અને કુદરતી સૌંદર્ય નો લાભ લે છે. આ જગ્યા મૂનપુર અને કડાણા ની વચ્ચે ઘોડિયાર ગામમાં ડુંગર પર આવેલ છે ત્યાં બાર જ્યોર્તિલિંગ તેમની ઉપતિ કેવી રીતે થઈ અને મહત્વ શુ છે તે પણ દર્શાવેલ છે અને ગ્રહો નું મંદિર પણ છે. #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #temple #naturelovers #shivmandir #photo #instagood #instagram #panchmahal #godhra #jaybhole #bholenath
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધ્વારા સંતરામપુર, કડાણા અને મોરવા તાલુકાના 83 ગામોને અને એક શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. અને કુવાની ભુગર્ભ જળ ક્ષમતા 20 લાખ લીટર છે. મહીસાગર નદિથી બહુ ગામો ને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈ મળી રહે છે. 🙏🙏 જય મહિસાગર 🙏🙏 #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #water #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #captures #hub #naturelovers #skyporn #photo #instagood #instagram #panchmahal #godhra
KADANA、日々進化中です。  小夜さん( @sayo_usotsuku ) に、イラストを壁に描いていただいてます。 にぎやかな雰囲気になってきました。  カウンター席上には カナダの国旗が。 その横の赤白ギザギザのものは 実は国旗ではないのです。 何になるのかお楽しみに! ぜひお店で確認していただきたいです。  #KADANA #kyoto #shimogamo #cafe #カフェ #下鴨 #カダナ #ペイント #paint
નદીનાથ મહાદેવ મંદીર,કડાણાડેમ ડુંગર પર આવેલ મંદીર સુંદર અને જોવાલાયક છે જ્યાં નાના બાળકો,યુવાનો અને વડીલો મન્દિર અને મહિસાગર ની સુંદરતા નો લાવ્હો માણે છે.ત્યાં બેસવા માટે ની પણ બાંકડા ની વ્યવસ્થા કરેલ છે. ચારેતરફ નું સુંદર અને નેચરલ દ્રશ્ય આંખો ને ગમી જાય તેવું છે એટલે ત્યાં સેલ્ફી ખેંચવા માટેના સુંદર પોઈન્ટ પણ છે. આમતો બારેમાસ પબ્લિક રહે છે પણ હાલનો સમય ફરવા માટે બહુ સારો છે. .......જય ભોલેનાથ.... #visvanath #mahadev #our_mahisagar #tags #mahisagar #mahisagarriver #panchmahal #balasinor #kadana #lunawada #santrampur #haritage #khanpur #virpur #mandir #jaymataji #jaymataji 🙏🏻🙏🏻🙏🏻 #jaybhole #bholenath #shivmandir #shivmandir 🙏 #eklingji #eklingnath
Guess she was going for 'Hagrid' look today. 다나는 오늘 헤그리드 컨셉이였나봐요... #못난다나 #헤그리드컨셉 #hagridhairdontcare #kadana #kadanascanadalife #못나도이뿌다
We tried Korean Snack subscription box called 'Snack Fever'!! 드디어 한국과자 스낵박스를 주문해서 열어봤습니다! #snackfever #koreansnacks #mukbang #kadanascanadalife #kadana #외국에서한국과자 #한국과자구독박스 #케다나의캐나다라이프 #youtuber
Some Attires are Worth the Wait..! Intricately designed blouse, heavy embroidery, 7 materials, 15 days.! Image to be uploaded soon..! #wedding #classicrock #chique #beautiful #zari #kadana #material #love #ethnic #drape #peach #gold #work #modern #fashion #indianfashionstore #indianfashion #bollywood #ootd #ootdfashion
Would you get sweet or sour food?? Our Sweet VS Sour challenge video is up! Link in our bio!! #kadanascanadalife #kadana #sweetvssourchallenge #youtube #게임 #케다나의캐나다라이프 #챌린지 #다문화가족
વિશ્વનાથ મહાદેવ મંદિર લુણાવાડા નજીક પાનમનદી જોડે ચોપડા ગામે આવેલ છે. #visvanath #mahadev #our_mahisagar #tags #mahisagar #mahisagarriver #panchmahal #balasinor #kadana #lunawada #santrampur #haritage #khanpur #virpur #mandir #jaymataji #jaymataji 🙏🏻🙏🏻🙏🏻 #jaybhole #bholenath #shivmandir #shivmandir 🙏 #eklingji #eklingnath
Malvan najik nani khrsoli gam nu panchdev mandir. પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ. #our_mahisagar #tags #mahisagar #mahisagarriver #panchmahal #balasinor #kadana #lunawada #santrampur #haritage #khanpur #virpur #mandir #jaymataji #jaymataji 🙏🏻🙏🏻🙏 #jaybhole #bholenath #shivmandir #shivmandir #our_mahisagar
I know you want to watch this one! 제가 구지 설명안해도 아시죠? 개구기 끼고 말하기.. 링크는 바이오에 있습니다! KADANA'S CANADALIFE #kadanascanadalife #kadana #speakoutgame #speakoutchallenge #케다나 #케다나의캐나다라이프
Do you think Kayla and Dana could learn Korean in 3 weeks?? Click the link in the bio to find out!! 케일라와 다나는 과연 3주만에 한국말을 잘 할수있었을까요? 궁금하시면 유튜브에 Kadana's Canadalife로 찾아와 주세요! #kadanascanadalife #learningkorean #learningkoreanin3weeks #kadana #케다나 #케다나의캐나다라이프 #다문화 #캐나다한국
किनारा न मिले तो कोई बात नहीं, दुसरो को डुबाके मुझे तैरना नहीं हे। #kadana
今回ご紹介するのは、サクサクしたショートブレッドのようなドーナツです。 温めてお出しするので、バターの風味がおいしいですよ。 #京都 #下鴨 #カフェ #カダナ #kyoto #shimogamo #cafe #KADANA #ドーナツ #手作り
Project: XWorld Shipping Head Office (Remodelling) . Year: 2015 . Location: Kaduna, Nigeria . . . #Design #Interior #Architecture #Furniture #Kadana #Arewa
Early morning##KADANA DEM### mood f
P.k sir , V.d sir, C. K sir 😎✌ #therealkhalnayak 🔫 #khalnayak #sanjubaba #sanjaydutt #khalnayak 😎 #whatsapp #kadana #attitude #bhaibhai #😎😎
મહિસાગર જિલ્લાની શાન લુણાવાડા બસ સ્ટેશન જ્યાં દરરોજ સ્કૂલ સ્ટુડન્ટસ, પ્રવાસીઓ,કાયમી નોકરી કે ધધાં માટે અપડાઉન કરતા મુસાફરો થી ભરેલું રહે છે. અને ખાસ કરીને બસસ્ટેશન નું મેનેજમેન્ટ બહુ જ જોરદાર છે અને આવી જ રીતે સ્વચ્છ અને ચોખ્ખું રાખી ને મુસાફરોને ચોખ્ખાઈ રાખવાનો અને ગંદકી ના ફેલાવાનો મેસેજ આપે છે. #mahisagar #mahisagarriver #gujarat #kadana #kadanadam #balasinor #khanpur #virpur #water #tagsomeone #india #santrampur #santrampurdairies #lunawada #lunawadadiaries #our_mahisagar #captures #hub #naturelovers #skyporn #photo #instagood #instagram #panchmahal #godhra
next page →